.આ ... આ વખણાય મારા ગુજરાતનું
ગુજરાતી મહેમાનગતિ, ગુજરાતનો વેપારી, ગુજરાતી ગરબા, ગુજરાતી ભોજનઅમદાવાદની મકર સંક્રાતિ અને પતંગ દોરા, સિદી સૈયદ ની જાળિ, આઇ.આઇ.એમ,સુરતનું ઉધીયુ, ઘારી, ખમણ ઢોકળા, દોરા નો માંજો, સુરત નુ જમણરાજકોટની ચીકી, પેંડા, ખાખરા અને સ્મશાન,રંગીલી પ્રજાજામનગરની બાંધણી, કચોરી, તાળા,આંજણ.કચ્છની કળા કાળિગીરી, ખુમારીમોરબીના તળીયા [ટાઇલ્સ], નળીયા અને ધડીયાલવડોદરાની ભાખરવડી અને નવરાત્રિ.વીરપુરના જલારામ બાપાભરુચની ખારી શિંગ અને લોકમાતા નર્મદા નદી.દ્વારકાના દ્વારકાધીશ અને સોમનાથના મહાદેવભાવનગરના ગાંડા, ગટર અને ગાંઠિયામોઢેરાનુ સુર્યમંદિરપાલનપુરના હીરા-વેપારીઓસોરઠનો સાવજ ,કેસર કેરી અને અડીખમ ગિરનારકાઠીયાવાડી ડાયરો અને થાનના શહાબુદીન રાઠોડ…અને છેલ્લે
ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતની સાડા પાંચ
કરોડની જનતા !!
ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતની સાડા પાંચ
કરોડની જનતા !!
wow wow,
ReplyDeletemane to garv che k tamari jevi chokri gujrat ni gatha gaay che ane bas have su kahu agal
jay jay garvi gujrat